THE SURAT DISTRICT BAR ASSOCIATION

Breaking News

Home / Pioneer's Point

Pioneer's Point

As a President, I feel immense pleasure in launching website of the Surat District Bar Association (The SDBA). Digital technologies like websites and mobile applications help us to connect and share information on issues and concerns faced by us. The vision of this website is to transform our Association into a digitally empowered Bar. As our Association always committed to the service of Law, Lawyers & Society, this website will be highly beneficial in achieving our Goal. The SDBA always strive to help advocates for their betterment and so this website will definitely serve lawyers in a great way. WelCome to the world of Technology.

Pioneer Point

સુરત જિલ્લા વકીલ મંડળના સને-૨૦૧૬ ના પ્રમુખ થતાં જ મારો ડ્રીમ પ્રોજેકટ હતો - "આપણી વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન" અને એમાં સાથ મળ્યો સર્જનાત્મક કાઉન્સીલરોનો અને વેબસાઇટ માટે કાર્યરત મજબુત ટીમનો, વેબસાઈટ કમિટીએ રાત-દિવસ મહેનત કરીને સુવ્યવસ્થિત તખ્તો તૈયાર કર્યો અને એ રીતે બની છે ટેક્નોલોજીના આ યુગમાં સમયની માંગ સમાન એક સુવ્યવસ્થિત આપણી પોતાની "વેબસાઈટ". જે માહિતીની સાથોસાથ આપણા બારને નિયમિત આવક પણ આપશે.

..... તો સ્વાગત છે સૌનુ ટેક્નોલોજીના સથવારે સુરત જિલ્લા વકીલ મંડળના ડિજીટલ વર્લ્ડમાં - જનક દેસાઈ (એડવોકેટ) - પ્રેસિડેન્ટ (૨૦૧૬)